SAFTEAM
21 JUN 2020
અસ્સલામુ અલયકુમ વ.વ.વ.
આજ રોજ ભરૂચ ના વલણ ગામના યુવા એક્ટિવ અને એજ્યુકેશન ક્ષેત્રે કાર્યકર્તા મુહમદ પટેલ ની અને મદ્રેસા ના તાલિબે ઇલ્મ ફૈજુલ્લાહ પટેલ ની મુલાકાત કરીને saf team ના જન સંપર્ક જાગૃતિ અભિયાન ના લઇને ચર્ચા કરી અને અભિયાન સાથે જોડાવવા માટે સભ્ય ફોરમ અને તેની પત્રિકાઓ આપી સાથે સમય અનુસાર ચર્ચા કરવામાં આવી .
ઉમ્મિદ છે આવનાર સમય સમજ માટે અભિયાન થી ઉપયોગી બને અલ્લાહ હાફિઝ .

