SAFTEAM GUJARAT (HuzaifaPatel)

My photo
भारतिय समाजके लिये संघर्ष करना हमारा मुल लक्ष्य हे,

Wednesday, 4 March 2020

મોના પાર્ક સોસાયટી ભરૂચ બાયપાસ કાગઝ નહી દિખાયેંગે, મોહલ્લા સભા સફળતાપૂર્વક કરવામાં આવી.

ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં  NPR,NRC,CAA ના કાળા કાયદાઓ ના લઈને  કાગઝ નહીં  દિખાયેંગે-સંવિધાન બચાયેંગે  અભિયાન જન સંપર્ક જાગૃતિ અભિયાન ના માધ્યમથી મુસ્લિમ વિસ્તારમાં   મોહલ્લા સભા કરવામાં આવી   રહેલ છે.

SAFTEAM , 11:00 Pm
DA.04/03/2020, 
Bharuch,Monapark


     દેશના વર્તમાન સરકારની   સંવિધાન વિરોધી અને ખાસ કહીએ તો પક્ષપાત કરતા કાળા કાયદાઓ વિરોધમાં  દેશના દરેક રાજ્ય અને વધુ પરતા જિલ્લાઓ  જન આક્રોશ જવામાં આવી રહેલ છે, સાથે આજે મુસ્લિમ સમાજ આવા ગંભીર સમયે જાગૃત કરવા તરફ દેશના  ગણા સામાજિક સંસ્થાઓ  પોતાની  જવાબદારી સમજીને  ગામે  ગામ  મોહલ્લા અને તમામ મુસ્લિમ વિસ્તારમાં  લોકોને જાગૃત  કરી રહીયા છીએ.

    આવા સમયે આપણા ભરૂચ મા પણ  SAFTEAM સાથે સહયોગી સંસ્થાઓ ના માધ્યમથી  ભરૂચ જિલ્લામાં અભિયાન ચલાવી રહેલ છે, જેના  લઈને   આજ રોજ  ભરૂચ  શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોના પાર્ક સોસાયટી બાયપાસ  નવમી   મોહલ્લા સભા કરવામાં  આવેલ,સભાના આયોજન માટે  સહાયક  અબ્દુલ ભાઈ કામથી  તરફથી આયોજન કરવામાં  આવેલ.
આજના પ્રોગ્રામમાં   મોના પાર્ક  નવમી મોહલ્લા સભાના   સહયોગી તરીકે  હાજરી  આપનાર  મોલાના  જાકીર પટેલ,મોલાના ઈરફાન આછોદી,મોલાના ઈમરાન કાવીવાલા, પરેશ ભાઈ મેહતા (મુળનિવાસી સંગ) તેમજ મોના પાર્ક સોસાયટી મસ્જિદના ટ્રસ્ટી અને અભિયાન ના પ્રચારક  હુજૈફા પટેલ મોહલ્લા સભા પ્રોગ્રામમાં ઉપસ્થિતિ રહિયા હતા.

     આજની   આ મોહલ્લા સભામાં  મોનાપાર્ક સોસાયટીના જાગૃત માં-બેહનો, યુવા અને વડીલો અને  બાળકો ૩૦૦ જેવી  મોટી સંખ્યામાં હાજર રહીયા હતા જેમના સમક્ષ પ્રથમ કુરાન ની તિલાવત કરવામાં  આવી અને ત્યારબાદ  અબ્દુલ ભાઈ કામથી એ પોતાનું વક્તવ્ય આપી હુજૈફા  પટેલ ને પોતાની  વાત માટે   આમંત્રિત કરિયા જેમા સરકાર ની  પાંચ  NPR કાર્ય નિતી સમજાવી  સમાજને શહીન બાગ જેવા આંદોલનો   અને દેશની  વર્તમાન  પરિસ્થિતિ  તરફ લોકોનું    ધ્યાન   અપાવતા ગણી બધી   વાતો  સમજાવી  અને સાથે   ભરૂચ  મા  જ્યારે  જ્યારે દેશ અને માનવતા માટે  આંદોલન  કરવામાં   આવે તો મોટી  સંખ્યામાં    સાથ સહયોગ  આપવા લોકોને  વિનંતિ  કરી.

આપણી  SAFVOICE YouTube થી  સાંભળો HUZAIFA PATEL નુ વક્તવ્ય.


ત્યારબાદ   મોલાના ઇરફાન  સાહેબ  તરફથી  સમાજના આવા અભિયાન  અને આંદોલનો તરફ સમાજે જાગૃત  થઈ તેને  સમાજ સુધી  મેહનત કરતા લોકોની  સમાજે કદર કરવી  જરૂરી છે, સાથે  ગણ ઓછા સમયમાં  દિન દુનિયાની  પોતાની વાતમાં  સમાજને હવે જાગૃત થવાની  ગણી જરૂર  છે તે સાથે પોતાનું વક્તવ્ય સમાપ્ત કરૂયુ, ત્યારબાદ  મોલાના ઈરફાન સાહાબ  પોતાની   વાત મુકતા ઈસ્લામની  ગણી  વાતો સમજાવતા ની  સાથે વર્તમાન  હાલાત પર  મુસલમાનોને  દર અને ખોફ થી બહાર નિકરી સજાક થવાની  જરૂર છે.



ત્યારબાદ   પ્રોગ્રામ  ના  અંતમાં  કાગઝ નહી  દિખાયેંગે-સંવિધાન બચાયેંગે ના પેંમ્પલેટ  હાજર જનોને આપવામાં  આવીયા અને અંતમાં   દુવા કરાવી   પ્રોગ્રામ સમાપ્ત  કરવામાં  આવેલ.

ભરૂચ  શહેર  અને જિલ્લાના ગામ ના મોહલ્લાઓ શહેરોની  સોસાયટીઓ  અને મુસ્લિમ  વિસ્તારના આગેવાનો અને જાગૃત  લોકોને  અપીલ છે, પોતના વિસ્તારમાં  મોહલ્લા સભા  પ્રોગ્રામ   આયોજન કરવા  ઈચ્છતા રાખતા  હમારો સંપર્ક કરવા વિનંતિ  છે.

જન  સંપર્ક  જાગૃતિ  અભિયાન 
કાગઝ નહી  દિખાયેંગે-સંવિધાન બચાયેંગે.

અભિયાન  સંચાલક :- હુજૈફા  પટેલ  મો.9898335767 


No comments:

Post a Comment