આજ રોજ ભરૂચના કંથારીયા ગામની ઠાગીયા કોલોની મા મોહલ્લા મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ.
23 FEB.2020, 09:30 To 10:00 Pm
Kanthariya,Bharuch
હમારી SAFTEAM હાલ ભરૂચ શહેરોમાં પોતાનું અભિયાન ચલાવી રહેલ છે,જેના લઈને ભરૂચ ના કંથારીયા ગામમા પ્રથમ મોહલ્લા મીટીંગ ઠાગીયાવાડી કોલોની મા કરવામાં આવેલ આ મીટીંગ મા મદદરૂપ થનાર પ્રથમ ત્યાંના રેહવાસી મિત્રો અને હુજૈફા પટેલ સાથે મળી ઈશાની નમાજ બાદ કોલોની ના દરેક ઘરે ઘરે જઈ NRC ના કાળા કાય કાયદાઓ ના લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવેલ છે,આપનો કીમતી સમય લઈને મીટીંગમા હાજર રેહવા વિનંતિ છે, તેમ દરેક ઘરની માં-બેહનો અને ઘરના દરખ સદસ્યોને વિનંતિ કરી આપનો કીમતી સમય આપવામાં વિનંતિ છે તેમ ઘર ઘરની ઔપચારિક મુલાકાત ત્યાંના જાગૃત યુવાનો સાથે મદદથી ૭૦ થી ૮૦ ઘરની કરવામાં આવી.
જન સંપર્ક જાગૃતિ અભિયાન ના સહયોગી મોલાના ઈમરાન, મોલાના ઈરફાન આછોદી હાજર રહિયા હતા, પ્રોગ્રામ રાત્રીના ૦૯:૩૦ સરૂ કરવામાં આવેલ જેમા કોલોની હાજર રેહનાર ૧૦૦ થી વધુ સંખ્યામાં લોકો હાજર રહીયા હતા, જેમા મહિલાઓ ની સંખ્યા ખુબ સારી સંખ્યા હતી,પ્રોગ્રામની સરૂવાત મોલાના ઈરફાન પોતાના વક્તવ્ય થી કરી જેમા દેશના હાલાત અને NRC,NPR,CAA જેવા કાળા કાયદાઓ વિષયમાં ૧૦ થી ૧૫ મિનિટ પોતાની વાત કરી.
ત્યારબાદ અભિયાન ના સંચાલક હુજૈફા પટેલ તરફથી ઉપસ્થિતિ માં-બેહનો અને યુવાનો અને વડીલો ને સલામ કરીને હાલના તબક્કે ચાલી રહેલ કાળા કાયદાઓ ની સીધી સાદી ભાષામાં ગણી વાતો સમજાવી જેમા સરકાર NPR ના લઈને ૧ એપ્રિલ થી શું કાર્ય કરશે તેની માહિતી ખુબ સરલ ભાષામાં સમજાવી, ત્યારબાદ સંવિધાન રક્ષા સમિતિ નુ ગઠન કરવામાં આવેલ જેમા કોલોની ના યુવાનો અને મહિલાઓ સાથે ૧૬ વ્યક્તિએ નામ લખાવેલ વધુ પ્રોગ્રામ સંભાળવા માટે નીચે આપેલ વિડિયો મા સાંભળી શકો છો...
અંતમાં આજાદી ના નારા લગાવી ઉપસ્થિત તમામ લોકોમાં વધુ ઉત્સાહ વધારીને નાની દુવા પરાવી પ્રોગ્રામ સમાપ્ત કરવામાં આવેલ.
પ્રોગ્રામ ખબુ સરસર રહિયો. પ્રોગ્રામ જન સંપર્ક જાગૃતિ અભિયાન ના મેમ્બર્સ ઉપસ્થિતિ રેહનાર.
અભિયાન સંચાલક. હુજૈફા પટેલ,મો.ઈમરાન કાવી,મો.ઈરફાન આછોદી.
આપના મોહલ્લા મા મીટીંગ માટે સંપર્ક કરો.

No comments:
Post a Comment