આજ રોજ કાગજ નહી દિખાયેંગે જન સંપર્ક જાગૃતિ અભિયાન ના હેતુથી ભરૂચ શહેના અલગ અલગ વિસ્તારના જાગૃત યુવાનો ની ઔપચારિક મુલાકાત કરવામાં આવી.
SAFTEAM
25 Feb.2020, 12:00Am
Bharuch
હાલમાં SAFTEAM અને તેના સંસ્થાઓ ના સહયોગીઓ ના થી ભરૂચ શહેર અને જિલ્લામાંં જન સંપર્ક જાગૃતિ અભિયાન ના માધ્યમથી કાગજ નહી દિખાયેંગે મોહલ્લા મીટીંગ કરી રહિયા છે,જેના અનુસંધાનમાં પ્રથમ મુસ્લિમ સમાજના અલગ અલગ વિસ્તારના જાગૃત યુવાનો અને વડીલો સાથે મુલાકાત કરીને અભિયાન બાબત માહિતી આપી તેના સહયોગથી તેના વિસ્તારમાં મોહલ્લા મીટીંગ નું આયોજન કરીયે છીએ.
જે હેતુ ને ધ્યાનમાં રાખી આજ રોજ તા.૨૪ ફે.૨૦૨૦ ના સાંજે અસની નમાજ બાદ થી લઈને ઇશાની નમાજ સુધી ભરૂચ ના અલગ અલગ વિસ્તારમા ઔપચારિક મુલાકાત કરવામાં આવી, જેમકે પ્રથમ સિફા પર આવેલ ધોબી તલાવ મા જાગૃત યુવાનો ની મુલાકાત કરવામાં આવી સાથે ત્યારબાદ ખાટકીવાડ ના જીમ્મેદારો વડીલો સાથે મુલાકાત કરવામાં આવી અને તેની સાથે મુંદા ફળિયામાં મસ્જિદ ના ઈમામ અને મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે કાગજ નહી દિખાયેંગે ની માહિતી આપી મોહલ્લા મીટીંગ માટે અપીલ કરી . ટુક સમયમાં પોત પોતાના મોહલ્લાના મિત્રો મંડળ સાથે વાત કરી જાણ કરવાની અમોને ખાતરી આપેલ છે, આજની મુલાકાતમાં સહયોગી તરીકે સાથ આપનાર તોસીફ પથાન જાગૃત યુવા રહે (મુંદા ફળિયું ) સાથે મળી મુલાકાતો સાથ આપીયો.

No comments:
Post a Comment